Daily Current Affairs Mock Test in Gujarati - 01
1.
36મી નેશનલ ગેમ્સ - ૨૦૨૨નું આયોજન કયા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે ?
2.
36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવનાર માના પટેલ કઈ રમત સાથે સંકળાયેલા છે ?
3.
2022 વિમેન્સ T-20 એશિયા કપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?
4.
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિક તથા તેના પરિવારને કેટલા રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવશે?
5.
ગુજરાતની સૌપ્રથમ સ્પોર્ટ યુનિવર્સિટીનું નિર્માણ કાર્યરત છે એ ડેસર કયા જિલ્લામાં આવેલું છે?
6.
ભારતનું સૌપ્રથમ સોલાર પાવર વિલેજ "સુર્યગ્રામ"નું અનાવરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવ્યું તે સ્થળનું નામ?
7.
2026ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કયા કરવામાં આવનાર છે ?
8.
ક્યાં શહેર ખાતે શહીદવીર ચંદ્રશેખર આઝાદની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે?
9.
કયા વર્ષ સુંધીમાં ભારત સરકારે કાલા અઝર રોગને નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે?
10.
રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના તથા સન્માન પોર્ટલનો શુભારંભ ક્યાંથી કરવામાં આવ્યો ?
Good work.
Auyajsmd