Daily Current Affairs Mock Test in Gujarati – 10

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 10

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કયા રાજ્યમાં MBBSના પ્રથમ વર્ષનો હિન્દી કોર્સ લોન્ચ કરવામાં આવ્યો?

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કુટુંબદીઠ વાર્ષિક કેટલા રૂપિયાની મફત સારવાર મળવા પાત્ર છે?

હાલમાં ડિફેન્સ એક્સપો 2022નું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું છે?

ભરૂચમાં GNFCની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?

ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે?

સાન ડિયાગો ઓપન કઈ રમત સાથે સંકળાયેલ છે ?

હાલ વિરોધના કારણે ચર્ચામાં રહેલા બ્રિટનના વડાપ્રધાનનું નામ જણાવો?

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમનો રાજ્ય વાપી શુભારંભ ક્યાંથી કરવામાં આવ્યો?

BCCI નું મુખ્યાલય ક્યાં આવેલું છે ?

જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરનું નામ જણાવો?

Leave a Comment