Daily Current Affairs Mock Test in Gujarati - 102
1.
પ્રખ્યાત ગઝલકાર અબ્દુલ ગનીદહિવાલાનો જન્મ કયા શહેરમાં થયો હતો?
2.
સાંસ્કૃતિક કાર્યક્રમ વસંતોત્સવનું આયોજન ગુજરાતના કયા શહેરમાં કરવામાં આવે છે?
3.
ચિત્તા પ્રોજેક્ટ અંતર્ગત ભારતમાં હાલ ચિત્તાની સંખ્યા કેટલી છે?
4.
હાલમાં યોજાનાર પ્રથમ વારની વુમન પ્રીમિયર લીગનો માસ્કોટ શું છે?
5.
રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
6.
વુમન પ્રીમિયર લીગ 2023ના સૌથી મોંઘા ખેલાડીનું નામ જણાવો?
7.
Quard સંગઠનના વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન ભારતમાં ક્યા સ્થળે કરવામાં આવ્યુ હતું?
8.
ચર્ચામાં રહેલા જ્યોર્જિયા મેલોની કયા દેશના વડાપ્રધાન પદે નિયુક્ત છે?
9.
હાલમાં ચર્ચામાં રહેલા ખેલાડી જેસવીન એલ્ડ્રીન કઈ રમત સાથે સંકળાયેલ છે?
10.
મહિલા ક્રિકેટ T-20 વર્લ્ડ કપ 2023નું ટાઇટલ કયા દેશે જીત્યું છે?
Hi