Daily Current Affairs Mock Test in Gujarati – 104 Leave a Comment / By Parmar Savan / March 15, 2023 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 104 હાલમાં ભારતના 81મા ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? વિશ્વનાથ આનંદ ચેતન સિંહ સાયંતન દાસ અનુપમ કીર્તિ None હાલમાં ચર્ચામાં રહેલા નેફયુ રીઓ કેટલામી વખત નાગાલેન્ડ રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે? સાતમી પાંચમી પ્રથમ બીજી None કયા રાજ્ય દ્વારા બેરોજગાર યુવાનોને 2500 રૂપિયા ભથ્થા પેટે આપવાની જાહેરાત કરવામાં આવી છે? રાજસ્થાન કેરળ છત્તીસગઢ મહારાષ્ટ્ર None હાલમાં ચર્ચામાં રહેલો મૌગંજ જિલ્લો કયા રાજ્ય દ્વારા નવો બનાવવામાં આવેલો જિલ્લો છે? ગોવા કર્ણાટક નાગાલેન્ડ મધ્યપ્રદેશ None નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન પશ્ચિમ બંગાળ આસામ ઉત્તરાખંડ None જાણીતા ચિત્રકાર કનુભાઈ દેસાઈના વતનનું નામ જણાવો? મહેસાણા અમદાવાદ ભાવનગર પાટણ None કયા દેશની સરકાર દ્વારા નો ટોબેકો લો પસાર કરવામાં આવ્યો છે? અમેરિકા કેનેડા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા None ભારતનો પ્રથમ નીલગીરી તરહ પ્રોજેક્ટ કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? કેરળ હિમાચલ પ્રદેશ ગુજરાત તમિલનાડુ None 2023માં બાલકૃષ્ણ દોશીને કયા ક્ષેત્ર માટે પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? કલા વાસ્તુકલા સામજિક કાર્ય વેપાર અને ઉદ્યોગ None વીર ગાર્ડિયન 2023 અભ્યાસ કયા બે દેશો વચ્ચે આયોજિત કરવામાં આવ્યો હતો? ભારત અને અમેરિકા ભારત અને જાપાન ભારત અને મલેશિયા ભારત અને ન્યૂઝીલેન્ડ None Time's up