Daily Current Affairs Mock Test in Gujarati - 109
1.
હાલમાં ચર્ચામાં રહેલા ખેલાડી સલીમા ટેટે કઈ રમત સાથે સંકળાયેલ છે?
2.
વિશ્વ ટીબી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
3.
ભારતીય હોકી સ્ટાર રાની રામપાલના નામે કયા સ્થળે રાનીસ ગર્લ્સ હોકી ટરફ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે?
4.
ગ્લોબલ હેપીનેસ રિપોર્ટ 2023માં ભારતનો ક્રમ જણાવો?
5.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કયા સ્થળે બે દિવસ ચાલનારા ગ્લોબલ મિલેટ સંમેલનનું ઉદઘાટન કર્યું હતું?
6.
હાલમાં રાજ્યસ્તરીય યોગ સ્પર્ધા 2022-23નું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું?
7.
આલ્બર્ટ આઈન્સ્ટાઈનને કયા વર્ષે ફિક્સિકમાં નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો?
8.
સયાજીરાવ ગાયકવાડ સેન્ટ્રલ લાઇબ્રેરી કયા સ્થળે આવેલી છે?
9.
7માર્ચ ના રોજ કેટલામાં જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી?
10.
ઈરાની કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?
ખૂબ સરસ હતું મને મજા આવી