Daily Current Affairs Mock Test in Gujarati - 108
1.
G20 અંતર્ગત દ્વિતીય એનવાયરમેન્ટ અને કલાઈમેટ વર્કિંગ ગ્રુપ મીટીંગનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતુ?
2.
હાલમાં ચર્ચામાં રહેલા બેન્જામિન નેત્યાનાહુ કયા દેશના વડાપ્રધાન છે?
3.
Wpl મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કપ્તાનનું નામ જણાવો?
4.
સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટી કઈ રમત સાથે સંકળાયેલા છે?
5.
કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટીની ડ્રોન મંત્રા લેબનું ઉદઘાટન અમદાવાદ ખાતે કોના વરદ હસ્તે કરવામાં આવ્યું છે?
6.
Wplમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમે કોને પરાજય આપીને ફાઇનલમાં ટ્રોફી પોતાના નામે કરી?
7.
Wplમા સંપૂર્ણ ટુર્નામેન્ટ દરમિયાન સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીનું નામ જણાવો?
8.
Wplમાં સંપૂર્ણ ટુર્નામેન્ટ દરમિયાન સૌથી વધુ રન બનાવનાર ખેલાડીનું નામ જણાવો?
9.
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં કોના દ્વારા શારદા મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે?
10.
Wplની મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે ફાઇનલ મેચનું આયોજન કયા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું?
Ok