Daily Current Affairs Mock Test in Gujarati – 110 Leave a Comment / By Parmar Savan / April 14, 2023 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 110 PM cares for children યોજનાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે? 2020 2019 2021 2022 None હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા દેશમાં આવેલું છે? ઇરાક ઈરાન અફઘાનિસ્તાન કતાર None ભારતનું સૌથી પ્રદુષિત શહેર ભીવાડી કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર બિહાર કેરળ રાજસ્થાન None નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG)ના ડાયરેકટરનું નામ જણાવો? નરેન્દ્ર મોદી અમિત શાહ જી અશોક કુમાર શ્લોક અગ્રવાલ None હાલમાં નારાયણી નદી પર રીવરફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે તે નદી ક્યા રાજ્યમાં આવેલી છે? હિમાચલ પ્રદેશ બિહાર પંજાબ નાગાલેન્ડ None યાઓશાંગ મહોત્સવની ઉજવણી કયા રાજ્યમાં કરવામાં આવે છે? મણિપુર કર્ણાટક ગોવા ત્રિપુરા None રામચંદ્ર પૌડેલ કયા દેશમાં રાષ્ટ્રપતિ પદે નિયુક્ત થયા છે? ભૂટાન નેપાળ મ્યાનમાર શ્રીલંકા None રાજ્યમાં હાલ નવી ગણતરી અનુસાર સિંહોની સંખ્યા વધીને કેટલી થઈ છે? 700 725 657 674 None રાજ્ય સ્તરીય યોગ સ્પર્ધાનું આયોજન રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કયા સ્થળે કરવામાં આવ્યું હતુ? વલસાડ સુરત અમદાવાદ રાજકોટ None હાલમાં ચર્ચામાં રહેલા અને નવી દિલ્હીમાં યોજાયેલા 8મા રાયસીના ડાયલોગની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે 2016 2015 2014 2017 None Time's up