Daily Current Affairs Mock Test in Gujarati – 111

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 111

International labour organization ની સ્થાપના કયારે કરવામાં આવી હતી?

અરુણાચલ પ્રદેશના સરહદી ગામ કીબીથુ ખાતે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે?

14 એપ્રિલ 2023ના રોજ બાબા સાહેબ આંબેડકરની કેટલામી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી?

14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીને કયા વર્ષથી સમરસતા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી?

વિશ્વ કલા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2023માં ભારતનો ક્રમ જણાવો?

હાલની સ્થિતિએ ભારત દુનિયાનો કેટલામો સૌથી પ્રદુષિત દેશ છે?

ભારતની પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ તરીકે ક્રેગ કુલ્ટનની નિમણુક કરવામાં આવી છે તેઓ કયા દેશના વતની છે?

હાલમાં રાજસ્થાન રાજ્યમાં 19 નવા જિલ્લાઓની રચના કરવામાં આવી આ સાથે રાજસ્થાન રાજ્યમાં કુલ જિલ્લાઓની સંખ્યા વધીને કેટલી થઈ?

હર પેમેન્ટ ડિજિટલ મિશન કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે?

1 thought on “Daily Current Affairs Mock Test in Gujarati – 111”

Leave a Comment