Daily Current Affairs Mock Test in Gujarati – 112

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 112

ડૉ ભીમરાવ આંબેડકર વિશે નીચેના સાચાં વિધાનો તપાસો.

A) રાષ્ટ્રધ્વજમાં 24 આરા વાળું અશોક ચક્ર મૂકવાની ભલામણ તેમના દ્વારા કરવામાં આવી હતી.
B) 132મી જન્મજયંતિ 2023 નિમિત્તે તેલંગાણામાં 125 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
C) 1936માં સ્વતંત્ર મજૂર પક્ષની સ્થાપના કરી હતી.
D) 1924માં પોતાની પ્રથમ સામાજિક સંસ્થા બહિષ્કૃત હિતકારીની સભાની સ્થાપના કરી હતી.

બ્રેબોર્ન સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે?

ભારતમાં વાઘની સંખ્યામાં વધારો નોંધાયો છે હાલની સ્થિતિએ વાઘની સંખ્યા જણાવો?

હાલમાં જાહેર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ કયા ક્યા રાષ્ટ્રીય પક્ષોને રાષ્ટ્રીય પક્ષના દરજ્જમાંથી હટાવી દેવામાં આવ્યા છે?

A) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી
B) તૃણમૂલ કોંગ્રેસ
C) કોમ્યુનિસ્ટ પાર્ટી
D) નેશનલ કોંગ્રેસ પાર્ટી

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2023માં કયો દેશ સતત 6ઠ્ઠી વખત પ્રથમ સ્થાને રહ્યો છે?

સ્વચ્છ સુજલ શકિત સન્માન 2023 મુજબ ગુજરાતના બે વિજેતાઓની વિગત તપાસો.

A) રાજીબેન વણકર - મહિલા સ્વ સહાય જૂથના પ્રતિનિધિ,કુકમા ગ્રામ પંચાયત કચ્છ.
( પ્લાસ્ટિક વેસ્ટમાંથી વસ્તુઓ બનાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા)

B) તન્મયબેન દેવરામભાઈ ઠાકરે - માલેગાંવ ગ્રામ પંચાયત, ડાંગ
(જળ સંરક્ષણ અંગે કાર્ય કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા)

કેન્દ્રસાશિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદાખના મુખ્ય ન્યાયાધીશનું નામ જણાવો?

વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

ભારતીય મહિલા ખેલાડી ઐશ્વર્યા બાબુ કઈ રમત સાથે સંકળાયેલા છે?

વન વર્લ્ડ ટીબી સંમેલનનું આયોજન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કયા સ્થળે કરવામાં આવ્યું હતુ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top