Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 113
નંદલાલ બોઝનુ નિધન 16 એપ્રિલ 1966ના રોજ થયું હતું તેમના વિશે નીચેના વિધાનો ચકાસો.
A) નંદલાલ બોઝ ચિત્રકળા સાથે સંકળાયેલા હતા તેમણે ભારતરત્ન અને પદ્મશ્રી પુરસ્કારની ડીઝાઇન બનાવી હતી.
B) તેમને 1954માં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
C) તેમના મહત્વના ચિત્રોમાં સતી,સતીનો દેહત્યાગ,દમયંતી, ચૈતન્ય, ઘવાયેલા હંસ સાથે સિદ્ધાર્થનો સમાવેશ થાય છે.
D) તેમનો જન્મ ખડગપુર, પશ્ચિમબંગાળમાં થયો હતો.
કબડ્ડી રમત વિશે નીચેના વિધાનો ચકાસો.
A) પ્રત્યેક ટીમમાં 7 ખેલાડી અને 5 અવેજી મળી ને કુલ 12 ખેલાડીઓ હોય છે.
B) ગોલ્ડન રેડ,ટક્કર પટ્ટી ,લંગન રેખા,બોનસ રેખા વગેરે શબ્દો કબડ્ડી સાથે સંકળાયેલા છે.
C) અનુપ કુમાર,રાહુલ ચૌધરી,કિરણ પરમાર કબડ્ડી સાથે સંકળાયેલા રમતવીરો છે.
D) કબડ્ડી એ બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત છે.
Good Information Sir , this quiz is very important in many exams