Daily Current Affairs Mock Test in Gujarati – 114

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 114

પ્રભાશંકર પટ્ટણી વિશે નીચેના વિધાનો ચકાસો.

A) 15 એપ્રિલ 2023માં તેમની 161મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી.
B) તેઓ ભાવનગર રાજ્યમાં દીવાન પદે રહ્યા હતા.
C) તેમનો જન્મ મોરબી ખાતે અને અવસાન ભાવનગર ખાતે થયું હતું.
D) તેઓનુ પૂરું નામ પ્રભાશંકર દલપતરામ પટ્ટણી હતું.

કસ્તુરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક કયા સ્થળે આવેલું છે?

કસ્તુરબા ગાંધી વિશે નીચેના વિધાનો ચકાસો.

A) તેમને અક્ષરજ્ઞાન પૂર્ણિમાબેન પકવાસા દ્વારા આપવામાં આવ્યું હતું.
B) 2023માં તેમની 154મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી.

ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ કયા સ્થળે બનાવવામાં આવશે?

દેશ અને રાષ્ટ્રીય રમત વિશે સાચાં વિધાનો ચકાસો.

A) બ્રાઝિલ - ફૂટબોલ
B) યું એસ એ - બેઝબોલ
C) કેનેડા - આઈસ હોકી
D ભારત - ક્રિકેટ

વિશ્વ સંગીત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

ભારતની G 20 અધ્યક્ષકતા અંતર્ગત પ્રવાસન કાર્ય જૂથની પ્રથમ બેઠક કયા સ્થળે યોજાઈ હતી?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં જળ જન અભિયાનનું ઉદઘાટન કર્યું છે?

વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં કેટલા ટકાના યોગદાન સાથે ભારત પ્રથમ સ્થાને રહ્યું છે?

વર્ષ 2023 - 24ના ગુજરાત બજેટ અંતર્ગત કયા કયા જિલ્લાઓમાં ડૉ આંબેડકર ભવન બાંધવામાં આવશે?

A) છોટાઉદેપુર
B) મોરબી
C) ગીર સોમનાથ
D) અરવલ્લી

1 thought on “Daily Current Affairs Mock Test in Gujarati – 114”

Leave a Comment