Daily Current Affairs Mock Test in Gujarati – 115 Leave a Comment / By Parmar Savan / April 19, 2023 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 115 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા હનુમાન જયંતીના દિવસે હનુમાન યાત્રાનું પ્રસ્થાન કયા સ્થળેથી કરવામાં આવ્યું હતું? સાળંગપુર અમદાવાદ બોટાદ ચાણસદ None રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ કોના દ્વારા મહાઅસ્મિતા પુરસ્કાર 2023થી સન્માનિત કરવામાં આવ્યા છે? નરેન્દ્રભાઇ મોદી અમિત શાહ આચાર્ય દેવવ્રત ભૂપેન્દ્રભાઈ પટેલ None સાડી વોકેથોનનું આયોજન બાબતે નીચેના વિધાનો ચકાસો. A) રાગબેરંગી સદીઓમાં સજ્જ 10 હજાર મહિલાઓ સાથેની સાડી વોકેથોન સુરતમાં યોજાઈ હતી.B) સાડી વોકેથોનની થીમ - વોક યોર હેલ્થ ઈન સિક્સ યાર્ડ ઓફ એલિગન્સ. A સાચું B સાચું બંને ખોટા બંને સાચાં None પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન એવા ચાણસદમાં નારાયણ સરોવરનું લોકાર્પણ કોના વરદ હસ્તે કરવામાં આવ્યું? નરેન્દ્ર મોદી અમિત શાહ ભપેન્દ્ર પટેલ આચાર્ય દેવવ્રત None FICCI સંસ્થાની મહિલા પાંખ ફિક્કી લેડિઝ વિંગ ઓર્ગેનાઇઝેશનનું સંક્ષિપ્ત નામ જણાવો. FLVO FLO FLVOO FLWO None ભારતમાં G 20 પ્રેસિડેન્સી હેઠળ બીજી એનર્જી ટ્રાનજિકશનની વર્કિંગ ગ્રુપ મીટીંગ ગાંધીનગરમાં કોની અધ્યક્ષતામાં યોજાઈ. એન રાજકુમાર હસમુખ પટેલ વિકાસ સહાય આલોક કુમાર None ગુજરાત હાઈકોર્ટના એકિટંગ ચીફ જસ્ટિસ એસ.જે.દેસાઈના હસ્તે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું ઉદઘાટન કયા જિલ્લામાં કરવામાં આવ્યું છે? અરવલ્લી ગીર સોમનાથ બોટાદ ડાંગ None None None None પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના વરદ હસ્તે ગીર સોમનાથ જિલ્લાના કયા તાલુકામાં જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું? ઉના તાલાલા વેરાવળ સુત્રાપાડા None None પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના વરદ હસ્તે ગીર સોમનાથ જિલ્લાના કયા તાલુકામાં જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું? સુત્રાપાડા તાલાલા વેરાવળ ઉના None કિદાંબી શ્રીકાંત અને સાઈ પ્રનીથ કઈ રમત સાથે સંકળાયેલા છે? ટેબલ ટેનિસ ટેનિસ બેડમિન્ટન સ્નુકર None વિશ્વ યકૃત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 20 એપ્રિલ 19 એપ્રિલ 18 એપ્રિલ 17 એપ્રિલ None None Time's up