Daily Current Affairs Mock Test in Gujarati - 116
1.
હાલમાં જેમની 63મી પુણ્યતિથી હતી તેવા પન્નાલાલ ઘોષ કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા હતા?
2.
તારાબાઈ મોડક વિશે નીચેના વિધાનો ચકાસો.
A) ભારતમાં મોન્ટેસોરી શિક્ષણના માતા તરીકે ઓળખાય છે.
B) 2023માં તેમની 132મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી.
C) 1962માં તેમને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
3.
ભારતમાં મોન્ટેસોરી શિક્ષણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
4.
વિશ્વ વિરાસત દિવસ વિશે નીચેના વિધાનો તપાસો.
A) વિશ્વ વિરાસત દિવસની ઉજવણી 18 એપ્રિલના રોજ કરવામાં આવે છે.
B) વિશ્વ વિરાસત દિવસ 2023ની થીમ - Heritages Changes છે.
C) ભારતમાં કુલ હેરિટેજ સાઈટની સંખ્યા 40 છે.
D) ગુજરાતમાં કુલ હેરિટેજ સાઇટની સંખ્યા 04 છે.
5.
વિશ્વ વિરાસત સપ્તાહ ક્યારે ઉજવાય છે?
6.
તાત્યા ટોપે વિશે નીચેના વિધાનો તપાસો.
A) તાત્યા ટોપેની 2023માં 174મી પુણયતિથી ઉજવવામાં આવી.
B) તાત્યા ટોપેનો જન્મ નાસિક મહારાષ્ટ્રમાં થયો હતો.
C) તાત્યા ટોપેની માતાનું નામ રુકમણીબાઇ હતું.
D) તાત્યા ટોપેના પિતાનુ નામ પાંડુરંગ હતું.
7.
વિશ્વ હિમોફેલિયા દિવસની ઉજવણી 17 એપ્રિલના રોજ કયા વર્ષથી કરવામાં આવે છે?
8.
મહાવીર જયંતીની ઉજવણી કઈ તિથિના રોજ કરવામાં આવે છે?
9.
રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?
10.
જ્યોતિબા ફુલેની 2023માં 196મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી.
A) 11 એપ્રિલ 1827ના રોજ પુણે ખાતે જન્મ થયો હતો.
B) તેમનું પૂરું નામ જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે હતું અને તેમની પત્નીનું નામ સાવિત્રીબાઈ હતું.
C) તેમને મહાત્માનું બિરુદ વિઠ્ઠલરાવ વડેકર દ્વારા આપવામાં આવ્યું હતું.
D) 1873માં તેમને સત્યશોધક સમાજ સંસ્થાની સ્થાપના કરી હતી.
Good
Good
Average
Best mcqs
Supar test
Good