Daily Current Affairs Mock Test in Gujarati – 117

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 117

ખો ખોની રમત વિશે નીચેના વિધાનો તપાસો.

A) પ્રત્યેક ટુકડીમાં 9 ખેલાડી અને 3 અવેજી થઈને કુલ 12 ખેલાડી હોય છે.
B) ડુક મારવી, ડાઇવ મારવી,સિંગલ ડબલ ચેઇન,ફોલોઓન વગેરે શબ્દો ખો ખો સાથે સંકળાયેલા છે.
C) સુધીર પરબ,અચલા દેવરે,ઊર્મિલા પ્રંજવે ખો ખોના પ્રસિધ્ધ ખેલાડીઓ છે.

વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી 22 એપ્રિલના રોજ કરવામાં આવે છે.

A) 22 એપ્રિલ 1970માં પ્રથમ વાર ઉજવણી કરવામાં આવી હતી.
B) આ દિવસને ઇન્ટરનેશનલ મધર અર્થ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે.
C) 2023ની થીમ - invest in our earth છે.

હાલમાં સલીમ દુરાનીનું નિધન થયું તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા?

હાલમાં ફિનલેન્ડ NATO નો કેટલામો સભ્ય બન્યો?

વર્લ્ડ હેલ્થ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે?

હાલમાં દયાનંદ સરસ્વતીની કેટલામી જન્મજયંતી પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું?

કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજજુ દ્વારા જમ્મુ કાશ્મીરમાં કઈ ભાષાની બંધારણની પ્રથમ આવૃત્તિનું અનાવરણ કરવામાં આવ્યું?

2023 ઓસ્કાર વિશે નીચેના વિધાનો તપાસો.

A) 2023માં 95મા ઓસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
B) બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ - ધ એલીફન્ટ વ્હિસ્પર્સ (ભારત)
C) બેસ્ટ મ્યુઝિક ( ઓરિજીનલ સોંગ) - નાટુ નાટુ (તેલુગુ ફિલ્મ RRR - સંગીતકાર એમ એમ કિરવાની અને ગીતકાર ચંદ્ર બોઝ)

રાધાકૃષ્ણ સર્વપલ્લી વિશે નીચેના વિધાનો ચકાસો.

A) 5 સપ્ટેમ્બર 1888ના રોજ તમિલનાડુ ખાતે જન્મ.
B) તેમના જન્મ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
C) તેમની આત્મકથાનું નામ માય સર્ચ વિથ ટ્રુથ છે.
D) તેમનું 17 એપ્રિલ 1975ના રોજ અવસાન થયું હતું

આંબેડકરની 132મી જન્મજયંતી નિમિત્તે કયા રાજયમાં 125 ફૂટની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતુ?

1 thought on “Daily Current Affairs Mock Test in Gujarati – 117”

Leave a Comment