Daily Current Affairs Mock Test in Gujarati  - 118

1. 
મધ્યપ્રદેશ સરકાર દ્વારા ભોપાલના ઈસ્લામનગરનું નામ બદલીને નવું નામ શુ રાખવામાં આવ્યું છે?

2. 
ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે 40 કરોડના ખર્ચે આકાર પામનારા દિવ્યાંગો માટેના વૃદ્ધાશ્રમ પ્રભુનું ઘર નામે મકાનનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું?

3. 
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા એક મેગા ખાદી ફેશન શોનું કયા જિલ્લામાં કરવામાં આવ્યું હતુ?

4. 
છત્તીસગઢ રાજ્યના વર્તમાન રાજ્યપાલનું નામ જણાવો?

5. 
G 20 ફ્લાવર ફેસ્ટિવલનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતુ?

6. 
નીચેના માંથી હોકી સાથે સંકળાયેલ ટ્રોફી વિશે સાચી માહિતી જણાવો.

7. 
2025 સુધીમાં કયું રાજ્ય ભારતનું પ્રથમ પેપરલેસ રાજ્ય બની જશે?

8. 
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કયા શહેરમાં સદાકાળ ગુજરાત કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો?

9. 
નવી વસ્તી ગણતરી 2020 અનુસાર હાલમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી છે?

10. 
21 માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવે છે 2023ની થીમ જણાવો?

One thought on “Daily Current Affairs Mock Test in Gujarati – 118

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *