Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 119
24 એપ્રિલ પંચાયતી રાજ દિવસ વિશે નીચેના વિધાનો તપાસો.
A) બળવંતરાય મહેતાને પંચાયતી રાજના આર્કિટેક્ટ કહેવામાં આવે છે.
B) 24 એપ્રિલને 2010થી પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
C) 17 એપ્રિલ થી 21 એપ્રિલ 2023 દરમિયાન રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
D) 2023 થીમ - sustainable,water sufficient ,clean and green Village.
વિશ્વ મેલેરિયા દિવસ વિશે નીચેના વિધાનો તપાસો.
A) 2023 થીમ - time to deliver zero malaria : invest,innovate,implement
B) 2008 થી 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
C) જૂન મહિનાને એન્ટી મલેરીયા મહિના તરીકે ઉજવવામાં આવે છે.
હાલમાં ચર્ચામાં રહેલા દેશ સુદાન વિશે નીચેના વિધાનો તપાસો.
A) સુદાન આફ્રિકામાં આવેલો એક દેશ છે
B) ક્ષેત્રફળની દૃષ્ટિએ વિશ્વનો 10મો સૌથી મોટો દેશ છે.
C) સરહદો : મિસ્ત્ર, ઇરિટ્ટિયા, ઇથોપિયા, યુગાન્ડા, કેન્યા, કાંગો, ચાડ, લિબિયા
D) સુદાનની રાજધાની : ખાર્તુમ
સુદાની ચલણ : સુદાની પાઉંડ
સુદાનના વડાપ્રધાન : ઐસ્માન હુસૈન
BE Chemical Engineer
Send me gov exam news