Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 120
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ SWAGAT કાર્યક્રમની 20મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લીધો.
A) SWAGAT - STATE WIDE ATTENTION ON GRIEVANCE BY APLICATION OF TECHNOLOGY
B) SWAGAT ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમને UN એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.
C) રાજ્યમાં એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે.
D) SWAGAT કાર્યક્રમને ચાર તબક્કામાં અમલી કરવામાં આવ્યો છે 1) ગ્રામ સ્વાગત
2) તાલુકા સ્વાગત
3) જિલ્લા સ્વાગત
4) રાજ્ય સ્વાગત