Daily Current Affairs Mock Test in Gujarati - 121
1.
હાલમાં તાનસેનની 438મી પુણયતિથી ઉજવણી કરવામાં આવી એમના ગુરુનું નામ જણાવો.
2.
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
3.
હાલમાં થીસુર પુર્ણમ ઉસ્તવની ઉજવણી કયા રાજ્યમાં કરવામાં આવી?
4.
હાલમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બ્રાયન લારા અને સચિન તેંડુલકરના નામનો ગેટ બનવામાં આવશે તે ગ્રાઉન્ડ કયા દેશમાં આવેલું છે?
5.
કાપડ ઉધોગના જનક રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાની 200મી જન્મજયંતી વિશે નીચેના વિધાનો તપાસો.
A) 29 એપ્રિલ 1823ના રોજ જન્મ થયો હતો.
B) 1861માં સૌપ્રથમ કાપડ મિલ શરુ કરી હતી.
C) આધુનિક અમદાવાદના અગ્રણી માનવામાં આવે છે.
D) 1885માં અમદાવાદ મ્યુિસિપાલિટીમાં સૌપ્રથમ પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા હતા.
6.
પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિવર્માનો જન્મ 29 એપ્રિલ 1848માં થયો હતો 2023માં તેમની કેટલામી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી.
7.
એપ્રિલ મહિના છેલ્લા શનિવારે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે?
8.
ક્રિકેટ રમત વિશે નીચેના વિધાનો ચકાસો.
A) પ્રત્યેક ટીમમાં 11 ખેલાડી અને 1 અવેજી સહિત કુલ 12 ખેલાડીઓ હોય છે.
B) ક્રીઝ, મેડન, ડક, બાય રન, ફોલો ઓન, ડ્રાઇવ, સિલી પોઇન્ટ, ફ્લાઈટ, નો બોલ, બોલ્ડ વગેરે શબ્દો ક્રિકેટ સાથે સંકળાયેલા છે.
C) રણજી ટ્રોફી, દિલીપ ટ્રોફી, દેવધર ટ્રોફી, સીકે નાયડુ ટ્રોફી, વિજય મર્ચન્ટ ટ્રોફી, ઈરાની ટ્રોફી વગેરે ક્રિકેટ સાથે સંકળાયેલ ટ્રોફી છે.
D) આપેલ તમામ સાચાં
9.
2023માં પુરુષ ipl(આઈપીએલ)ની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે?
10.
થોડા સમય અગાઉ કયા દેશનું FAFT (ફાઈનાંશિયલ એક્શન ટાસ્ક ફોર્સ)નું સભ્ય પદ રદ કરવામાં આવ્યું છે?
Hhhhh