Daily Current Affairs Mock Test in Gujarati - 123
1.
1959માં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા ગગન વિહારી મહેતાનો જન્મ કયાં થયો હતો?
2.
ફૂટબોલ રમત વિશે નીચેના વિધાનો તપાસો.
A) ફૂટબોલની રમતમાં 11 ખેલાડી અને 5 અવેજી થઈને કુલ 16 ખેલાડીઓ હોય છે.
B) કોર્નર કિક, ડ્રોપ કિક, હેન્ડબોલ, પેન્લતી વગેરે શબ્દો ફૂટબોલ સાથે સંકળાયેલા છે.
C) ડુંરાન્ડ કપ, સંતોષ ટ્રોફી, ફૂટબોલ સાથે સંકળાયેલા છે
D) સુનીલ છેત્રી ફૂટબોલ રમતના પ્રસિદ્ધ ભારતીય ખેલાડી છે.
3.
વિશ્વ અસ્થમા દિવસ વિશે નીચેના વિધાનો ચકાસો.
A) વિશ્વ અસ્થમા દિવસ મે મહિનાના પ્રથમ મંગળવારે ઉજવવામાં આવે છે.
B) થીમ 2023 - અસ્થમા કેર ફોર ઓલ
C) અસ્થમા પાચનક્રિયા ને લગતો રોગ છે .
4.
હાલમાં ચર્ચામાં રહેલા ચુનીલાલ શાહ વિશે માહિતી જણાવો.
A) તેમનો જન્મ વઢવાણ ખાતે થયો હતો.
B) તેમનું સાહિત્યિક ઉપનામ સાહિત્યપ્રિય છે.
C) તેમનુ પૂરું નામ ચુનીલાલ વર્ધમાન શાહ છે.
D) પ્રખ્યાત નવલકથા જીગર અને અમીનું સર્જન તેમના દ્વારા થય હતું.
5.
શારજાહ સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ સચિન તેંડુલકરના નામથી રાખવામાં આવ્યું છે આ સ્ટેડિયમ કયા દેશમાં આવેલું છે?
6.
આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
7.
હાલમાં ચર્ચામાં રહેલ ઇઝરાયેલની સંસદનું નામ જણાવો?
8.
32મુ વ્યાસ સન્માન 2023 ડૉ.વ્યાસ ચતુર્વેદીને કઈ નવલકથા માટે આપવામાં આવ્યું છે?
9.
સંયુક્ત રાષ્ટ્ર 2023 જલ સંમેલનનું આયોજન અમેરિકાના કયા શહેરમાં કરવામાં આવ્યું હતુ?
10.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કયા વર્ષ સુધીમાં હાઇ સ્પીડ 6G સંચાર સેવાઓ શરૂ કરવા માટે એક વિઝન ડોક્યુમેન્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતુ?