Daily Current Affairs Mock Test in Gujarati – 124

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 124

વર્તમાન સમયમાં ભારતના પ્રથમ પાંચ સૌથી વધુ દૂધ ઉત્પાદક રાજ્યોના નામ ક્રમમાં જણાવો?

આધુનિક ઓલિમ્પિક ગેમ્સ માટે નીચેના સત્ય વિધાનો તપાસો.

A) પ્રથમ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન એંથેસના ગ્રીસ શહેરમાં કરવામાં આવ્યું હતું.
B) ઓલિમ્પિકનું ધ્યેય વાક્ય faster,higher, અને stronger છે.
C) આધુનિક ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત 1896થી કરવામાં આવી હતી.
D) ઓલિમ્પિકનું પ્રતીક પાંચ વર્તુળ 7 ખંડોનું પ્રતિનધિત્વ કરે છે.

મણિલાલ બગવાનભાઈ દેસાઈની 2023માં 4 મે ના રોજ .........મી પુણયતિથીની ઉજવણી કરવામાં આવી તેમને પ્રકાશના કવિ તરીકે ઓળખવામાં આવે છે?

ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખૂંદી વળી,ધરાતલ ઘૂમો ક્યહી નહી મળે રૂડી ચોતરી. આ પંકિતના સર્જકનું નામ જણાવો?

વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

ભારતના 3જા રાષ્ટ્રપતિ ડૉ ઝાકીર હુસૈન વિશે નીચેના વિધાનો ચકાસો.

A) તેમનો જન્મ હૈદરાબાદમાં થયો હતો 2023માં તેમની 54મી પુણયતિથીની ઉજવણી કરવામાં આવી છે.
B) તેમણે 1957 થી 1962 સુંધી બિહાર રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી.
C) તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા.
D) તેમને 1954માં પદ્મભૂષણ અને 1963માં ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

IIM અમદાવાદ ખાતે ભણી ચૂકેલા અને ભારતીય મૂળના અજય બાંગાની નિમણુક વર્લ્ડ બેંકના કેટલામાં અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે?

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પૂર્ણ થયા આ કાર્યક્રમ ક્યારે પ્રસારિત કરવામાં આવે છે?

2023માં વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્ષમાં ભારતનો ક્રમ જણાવો?

હાલમાં ભારતમાં ચૂંટણી પંચના રિપોર્ટના આધારે કુલ કેટલા રાજકીય પક્ષો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ધરાવે છે?

Leave a Comment