Daily Current Affairs Mock Test in Gujarati – 125

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 125

હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા ત્રણ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણુંક કરવામાં આવી.

A) અલાહાબાદ હાઇકોર્ટ - પી.દિવાકર
B) છત્તીસગઢ હાઈકોર્ટ - રમેશ સિંહા
C) પટના હાઈકોર્ટ - કે.વિનોદચંદ્રન
D) પંજાબ હાઈકોર્ટ - એમ.સુહાનીસિહ

હાલમાં UPSCના ચેરમેન પદે વિધિવત શપથ કોણે લીધા છે?

વિશ્વ પ્રેસ સ્વતંત્રતા ઈન્ડેક્સ 2023માં ભારતનો ક્રમ જણાવો?

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ 2023ની થીમ જણાવો?

નવા અંદાજપત્ર 2023 24 અનુસાર રાજ્યમાં કયા કયા જિલ્લાઓમાં નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવશે?

બાલા શંકર કંથારિયાની 165મી જન્મજયંતી વિશે માહિતી જણાવો.

A) તેમનો જન્મ 17 મે 1858ના રોજ નડિયાદ ખાતે થયો હતો.
B) ગુજરાતી ગઝલના પિતા અને કલાંત કવિ તરીકેના બિરુદ આપવામાં આવ્યા હતા.
C) તેમનું પૂરું નામ બાલાશંકર ઉલ્લાસરાય કંથારિયા હતું.

2023માં 17મી પુણયતિથી અને ઊર્મિકવિ તરીકે ઓળખાતા રમેશ પારેખનો જન્મ કયાં થયો હતો?

હાલમાં પ્રવીણ સુદને કઈ સંસ્થાના ડિરેક્ટર તરીકે નીમવામાં આવ્યા છે?

હાલમાં ગુજરાતના કયા શહેરમાં અમૃત આવાસોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું?

Leave a Comment