Daily Current Affairs Mock Test in Gujarati – 126

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 126

વિશ્વ રેડક્રોસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

ચિત્રકલા ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનારા રસિકલાલ પરીખનો જન્મ કયાં થયો હતો?

ગુજરાતના પ્રથમ રાજ્યપાલ વિશે નીચેના વિધાનો તપાસો.

A) ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેદી નવાઝ જંગની 2023માં 129મી જન્મજયંતી.
B) તેમનો જન્મ 15 મે 1894માં હૈદરાબાદ ખાતે થયો હતો.
C) તેમનું મૂળ નામ સૈયદ મહોમદ હતું.
D) તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પણ બન્યા હતા.

Ipl ઇતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ કઈ ટીમની ખેલાડી છે?

સૌથી વધુ જળ સ્ત્રોતોની સંખ્યાની દૃષ્ટિએ ભારતના ટોચના પાંચ રાજ્યોના નામ જણાવો?

હાલમાં મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પૂર્ણ થયા તેની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી?

દિબાંગ વન્યજીવ અભ્યારણ્ય કયા રાજ્યમાં આવેલું છે?

હાલમાં કયા રાજ્ય દ્વારા રાઈટ ટુ હેલ્થ વિધેયકને મંજૂરી આપી વિધાનસભામાંથી સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે?

રિધમ સાંગવાંન, વરુણ તોમર અને મનું ભાકર વગેરે કઈ રમત સાથે સંકળાયેલા છે?

મુખ્મંત્રીશ્રીના વરદ હસ્તે સમાજના છાંયડા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતુ આ પુસ્તકના લેખકનું નામ જણાવો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top