Daily Current Affairs Mock Test in Gujarati - 127
1.
વિશ્વ હાઇપર ટેન્શન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
2.
હાલમાં ફખરુદિન અલી અહમદની 13 મે 2023ના રોજ 118મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી તેઓ ભારતના કેટલા ક્રમાંકમાં રાષ્ટ્રપતિ હતા?
3.
12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની થીમ જણાવો?
4.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એશિયા પેસેફિક લીડર્સ મેલેરિયા એલાયન્સ સાથે મળીને મેલેરિયા નાબૂદી અંગે કયા સ્થળે એશિયા પેસેફિક લિડર્સ કોંકલેવનું આયોજન કરવામાં આવ્યું હતું?
5.
વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર 2023થી સન્માનિત કરવામાં આવેલા આલિયા મીર કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના વતની છે?
6.
શ્રી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ સેન્ટર મુંબઈ તરફથી શ્રુતનિધી પુરસ્કાર ગુજરાતના કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો છે?
7.
કુનો નેશનલ પાર્ક ખાતે હાલમાં નામીબિયાથી લાવવામાં આવેલા પૈકીના બીજા ચિત્તાનું મૃત્યુ થયું છે તેનું નામ શું રાખવામાં આવ્યું હતું?
8.
હાલમાં કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે કોને નીમવામાં આવ્યા છે?
9.
હાલમાં ચર્ચામાં રહેલા ખેલાડી અદિતિ અશોક કઈ રમત સાથે સંકળાયેલા છે?
10.
રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર ભારત સરકાર દ્વારા કયા વર્ષથી એનાયત કરવામાં આવે છે?