Daily Current Affairs Mock Test in Gujarati – 128

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 128

હાલમાં RBI દ્વારા ચલણમાંથી કેટલા રૂપિયાની ચલણી નોટ પાછી ખેંચવામાં આવી છે?

ભારતીય ઉદ્યોગ જગતના પિતા જમશેદજી તાતાનો જન્મ કયાં સ્થળે થયો હતો?

જમશેદજી તાતાની 19 મે 2023ના રોજ કેટલામી પૂણ્યતિથિની ઉજવણી કરવામાં આવી?

ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ અને હાલમાં 19 મે 2023ના રોજ 110મી જન્મજયંતી હતી તેવા નીલમ સંજીવ રેડ્ડીનો જન્મ કયાં થયો હતો?

આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

નિરંજન ભગતની 18 મે 2023ના રોજ 97મી જન્મજયંતી.

A) તેમનો જન્મ અમદાવાદ ખાતે થયો હતો.
B) તેમનું પુરુનામ નિરંજન નરહરિ ભગત હતું.
C) તનનો પ્રથમ કાવ્યસંગ્રહ છાંદોલય છે.
D) નરસિંહ મહેતા પુરસ્કાર 2002માં એનાયત કરાયો હતો.

ભારતીય ક્રિકેટરો M.S ધોની,સુરેશ રૈના,યુવરાજ સિંહ,મિતાલી રાજ, ઝુલન ગોસ્વામીને MCC (મેરિનબોર્ન ક્રિકેટ ક્લબ)..............દ્વારા આજીવન સદસ્યતા આપી સન્માનિત કરવામાં આવ્યા છે?

મુખ્મમંત્રી વૃક્ષ સંપદા યોજના કયા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે?

ભારતીય નવ જાગૃતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?

આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

1 thought on “Daily Current Affairs Mock Test in Gujarati – 128”

Leave a Comment