Daily Current Affairs Mock Test in Gujarati – 129 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 129 હાલમાં વિશ્વ એથલેટિક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા નવીનતમ રેન્કિંગ મુજબ પુરુષોની ભાલાફેંકમાં નીરજ ચોપરાને કયું સ્થાન પ્રાપ્ત થયું છે? સાતમું પાંચમું ત્રીજું પ્રથમ None વિશ્વ કાચબા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 23 મે 25 મે 28 મે 30 મે None હાલમાં ચર્ચામાં રહેલ FAFTની સ્થાપના 1989માં કરવામાં આવી હતી તેનું વડુમથક કયા સ્થળે આવેલું છે? ન્યુયોર્ક પેરિસ સ્વિત્ઝર્લેન્ડ ઈટલી None હાલમાં ચર્ચામાં રહેલા ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા અને નવા સંસદમાં સ્થાપિત કરવામાં આવનારા સેંગોલની રચનામાં મુખ્ય ફાળો કોનો રહ્યો હતો? શ્રી અંબલાવના જવાહર લાલ નહેરુ વુમ્મિદી એથીરજુલું શંકરાચાર્ય None નવા સંસદ ભવનના ઉદઘાટન પ્રસંગે .......રૂ નો નવો સિક્કો બહાર પાડવામાં આવશે તેના પર નવા સંસદ ભવનનું ચિત્ર છાપવામાં આવશે? 100 75 50 25 None સેંગોલના મથાળે નદીનું પ્રતિક છે જે શેનો નિર્દેશ કરે છે ? સત્ય મેવ જયતે ન્યાય અને મદદ ન્યાય અને નિષ્પક્ષતા સત્ય અને અહિંસા None ભારત આવતા વર્ષે 2024માં કયા પ્રમુખ સંગઠનની અધ્યક્ષતા કરશે? G7 NATO NATO+ Kwad None લંડનની જેમ ભારતમાં ક્યા શહેરમાં નવું વેક્સ મ્યુઝીયમ બનાવવામાં આવશે? પટના નાગપુર મુંબઈ ગાંધીનગર None ડોપિંગના મામલે ચર્ચામાં રહેલ સિમોના હાલેપ ટેનિસ સાથે સંકળાયેલા છે તેઓ કયા દેશના વતની છે? જાપાન ઓસ્ટ્રેલિયા રશિયા રોમાનિયા None નવા સંસદ ભવનમાં સ્થાપિત ઐતિહાસિક સેંગોલ ઇતિહાસના કયા સામ્રાજ્ય સાથે સંબધિત છે ? ગુપ્ત ચોલ નંદ હર્યક None None Time's up