Daily Current Affairs Mock Test in Gujarati - 13
1.
આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
2.
બેલોન ડી ઓર એવોર્ડ કઈ રમત ક્ષેત્રે આપવામાં આવે છે?
3.
ગુજરાતના પ્રથમ મહિલા મરચન્ટ નેવી ઓફિસર કોણ બન્યા?
4.
લત્તા મંગેશકર એવોર્ડ 2021 કોને આપવામાં આવ્યો છે?
5.
રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
6.
ભારતનું એકમાત્ર તરતું લોકટક સરોવર ક્યા રાજ્યમાં આવેલું છે?
7.
2022નો બુકર પ્રાઈઝ જીતનાર શેહાન કરુનાતિલક ક્યાં દેશના વતની છે?
8.
વન નેશન વન ફર્ટિલાઈઝર સ્કીમ હેઠળ સિંગલ બ્રાન્ડ ખાતર લોન્ચ કરવામાં આવ્યું તેનું નામ શું છે?
9.
નિવૃત્તિની જાહેરાત કરનાર રોજર ફેડરર કઈ રમત સાથે સંકળાયેલ છે?
10.
વિશ્વ દૂધ ઉત્પાદન 2022માં ભારતનું સ્થાન જણાવો?