Daily Current Affairs Mock Test in Gujarati - 130
1.
હાલમાં ભારત સરકાર દ્વારા વંદે ભારત ટ્રેનનુ સ્લીપર વર્ઝન કયા વર્ષ સુધીમાં તૈયાર થઈને પાટા પર દોડતું થશે એવી જાહેરાત કરવામાં આવી છે ?
2.
નવા સંસદ ભવનના મુખ્ય ત્રણ દ્વારમાં નીચેનામાંથી કયા દ્વારનો સમાવેશ થતો નથી?
3.
હાલમાં ચર્ચામાં રહેલ નોમ પેન્હની કયા દેશની રાજધાની છે?
4.
હાલમાં કયા રાજ્ય દ્વારા યુવાનો માટેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામની પહેલ શરૂ કરવામાં આવી છે ?
5.
3જૂનના રોજ ચીમનભાઈ પટેલની 94મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી તેઓ ગુજરાતના કેટલામાં ક્રમના મુખ્યમંત્રી હતા?
6.
વિશ્વ સાયકલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
7.
હાલમાં વિશ્વનો ત્રીજા ક્રમનો લિથિયમ આર્યન બેટરીનો પ્લાન્ટ ગુજરાતમાં કયા સ્થળે સ્થાપવામાં આવશે?
8.
ગુજરાતના જાણીતા કવિ નાથાલાલ દવેની 2023માં 111મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી તેમનો જન્મ કયાં થયો હતો?
9.
ભારતનું કયુ રાજ્ય હાલમાં સંપૂર્ણ e શાસન કરનારું રાજ્ય બન્યું છે?
10.
હાલમાં અહમદનગર નામના જિલ્લાનું નામ બદલીને અહલ્યાનગર કરવામાં આવ્યું તે જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે?