Daily Current Affairs Mock Test in Gujarati  - 131

 

1. 
5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ પર્યવરણ દિવસ 2023ની થીમ જણાવો?

2. 
વર્તમાન કેન્દ્રીય રેલમંત્રીનું નામ જણાવો?

3. 
હાલમાં ચર્ચામાં રહેલ સિમલીપાલ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે?

4. 
વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સમયમાં થયેલું ઓપરેશન બ્લુ સ્ટારની શરૂઆત કયા દિવસે થઈ હતી?

5. 
હાલમાં મિસાઈલ અગ્નિ 1 નું પરીક્ષણ એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી કરવામાં આવ્યું તે કયા રાજ્યમાં આવેલું સ્થળ છે?

6. 
2 જૂન 2014ના રોજ કયા રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી?

7. 
હાલમાં 5 જૂન 2023ના રોજ કેટલામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

8. 
25 મે ના રોજ વિશ્વ થાઈરોઈડ દિવસની ઉજવણી કયા વર્ષથી કરવામાં આવે છે?

9. 
ખેલો ઇન્ડિયા ગેમ્સ 2023નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે?

10. 
કયા રાજયમાં વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ મંદિર બનાવવામાં આવશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *