Daily Current Affairs Mock Test in Gujarati - 132
1.
ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા વનરક્ષક પદ પર ફરજ બજાવી નિવૃત્ત થનાર મહિલા કર્મચારીનું નામ જણાવો?
2.
હાલમાં આયોજિત હોકી જુનિયર એશિયા કપ 2023નું ટાઇટલ કોણે જીત્યું?
3.
ભારતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણના મહાનિર્દેશક તરીકે હાલમાં કોની નિમણુક કરવામાં આવી છે?
4.
વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
5.
જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના હેઠળ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને .............., ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને ..............., ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને ..........સીધા વિદ્યાર્થીઓના ખાતામાં શિક્ષણ સહાય રૂપે ચુકવવામાં આવશે?
6.
ભારતના સરકારના હાલના કેન્દ્રીય સાંસ્કૃતિક બાબતોના મંત્રીનું નામ જણાવો?
7.
હાલના વર્તમાન એક રિપોર્ટ પ્રમાણે વિશ્વનો સૌથી પ્રદુષિત દેશ ચાડ કયા ખંડમાં આવેલો છે?
8.
વિશ્વના સૌથી વધુ પ્રદુષિત દેશોમાં ભારતનું સ્થાન જણાવો?
9.
હાલમાં ચર્ચામાં રહેલ અદિતિ મહેશ્વરી કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે?
10.
પ્રખ્યાત ટેનિસ ખેલાડી નોવાક જોકોવિક કયા દેશના વતની છે?
👍👍👍