Daily Current Affairs Mock Test in Gujarati – 133

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 133

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને કયા દેશનું સર્વોચ્ય નાગરિક સન્માન ગ્રાન્ડ ઓડર ઓફ ધ ચેન ઓફ ધ યલો સ્ટારથી સન્માનિત કરવામાં આવ્યા છે?

ગુજરાતના વર્તમાન રાજ્ય કૃષિમંત્રીનું નામ જણાવો?

પંચામૃતના પાયા પર ગુજરાતના સર્વગ્રાહી વૈશ્વિક વિકાસની બુલંદ ઇમારત ઊભી કરવામાં આવી છે આ પાંચ શકિત એટલે.....

વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

હાલ ચર્ચામાં રહેલા ચંદ્રિકા પ્રસાદ સંતોખી કયા દેશના રાષ્ટ્રપતિ પદે નિયુક્ત છે?

રાજસ્થાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ત્રણ નવા સંરક્ષણ અભ્યારણમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી?

ભારતીય મૂળના અજય બંગા વર્લ્ડ બેંકના 14મા અધ્યક્ષ બન્યા વર્લ્ડ બેંકમાં ભારત સહિત કેટલા સભ્ય દેશોનો સમાવેશ થાય છે?

કઈ ભાષામાં સમગ્ર સાહિત્ય સેવા બદલ ગોવાના દામોદર મૌજોને 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો?

8 જૂન વર્લ્ડ ઓશિયન ડે તરીકે ઉજવવામાં આવે છે તેની 2023ની થીમ જણાવો?

WHO દ્વારા ગુજરાતના કયા સ્થળે વિશ્વના પ્રથમ મેડિસિન કેન્દ્રની ડિઝાઇનને મંજૂરી આપવામાં આવી છે?

WHO દ્વારા ગુજરાતના કયા સ્થળે વિશ્વના પ્રથમ મેડિસિન કેન્દ્રની ડિઝાઇનને મંજૂરી આપવામાં આવી છે?

Leave a Comment