Daily Current Affairs Mock Test in Gujarati - 135
1.
હાલમાં UIDAIના નવા CEO તરીકે કોની નિમણુક કરવામાં આવી છે?
2.
રાષ્ટ્રીય અભિલેખાગાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
3.
ફ્રેન્ચ ઓપન ટેનિસ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ 2023માં મહિલા સિંગલ વિજેતા ઇગા સ્વિયાતેક કયા દેશના વતની છે?
4.
ક્યા જિલ્લામાં ભક્તકવિ નરસિંહ મહેતાની યાદમાં ડિજિટલ મ્યુઝીયમ બનાવવામાં આવશે?
5.
જુનિયર મહિલા હોકી એશિયા કપનું આયોજન જાપાન ખાતે કરવામાં આવ્યું હતું તેમાં ભારત કયા દેશની ટીમને પરાજય આપીને પ્રથમ વખત વિજેતા થયું?
6.
હાલમાં વર્તમાન સોલિસિટર જનરલ તુષાર મહેતાનો કાર્યકાળ કેટલા કેટલા વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે?
7.
ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ તરીકે કોની નિમણુક કરવામાં આવી છે?
8.
જમ્મુ કાશ્મીરમાં દેશના પ્રથમ રેલવે કેબલ બ્રીજનું નિર્માણ કઈ નદી પર કરવામાં આવ્યું છે?
9.
હાલમાં ચર્ચામાં રહેલા આર.એન રવિ કયા રાજ્યમાં રાજ્યપાલ પદે નિયુક્ત છે?
10.
ગુજરાતની કુમારી ધ્યાના પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે?