Daily Current Affairs Mock Test in Gujarati – 134 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 134 Compitision commision of India ના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી છે? રેખા શ્રીમાળી રવનીત કૌર કિસ્વા પારેખ સુનિતા અગ્રવાલ None 2023નો રેમન મેગસેસ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? દલાઇ લામા રાજનાથ સિંહ કૈલાશ સત્યાર્થી આપેલ તમામ None આગામી જાન્યુઆરી 2024માં ગુજરાતમાં કેટલામી વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવશે? 11મી 10મી 09મી 08મી None World eye donation day ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 09 જૂન 10 જૂન 11 જૂન 12 જૂન None ભારતના શ્રેષ્ઠ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણનું ઉપનામ જણાવો? ટાઈગર જેન્ટલ ટાઈગર કર્નલ સુલતાન None 50માં પર્યાવરણ દિવસ નિમિતે ગુજરાતની પ્રથમ કલાઈમેટ એક્શન સમિટનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતુ? ગાંધીનગર અમદાવાદ ધોલેરા ભુજ None 71મી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન આગામી સમયમાં કયા દેશમાં કરવામાં આવનાર છે? થાઇલેન્ડ અફઘાનિસ્તાન ભારત શ્રીલંકા None હાલમાં શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે ચર્ચામાં રહેલા ભારતીય ખેલાડી સુનીલ કુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે? યોગાસન ટેનિસ ગોલાફેંક દોડ None બાળ મજૂરી નિષેધ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 12 જૂન 13 જૂન 14 જૂન 15 જૂન None મહિલાઓ માટે સ્માર્ટ કાર્ડ શકિત યોજના કઇ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે? ગુજરાત કેરળ ગોવા કર્ણાટક None Time's up