Daily Current Affairs Mock Test in Gujarati – 137 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 137 હાલમાં ગૂગલના CEO સુંદર પિંચાઈ દ્વારા ગુજરાતમાં કયા સ્થળે ગ્લોબલ ફિનટેક ઓપરેશન્સ સેન્ટર ખોલવાની જાહેરાત કરવામાં આવી છે? નાગપુર ગાંધીનગર અમદાવાદ બેંગલુરુ None હાલમાં ક્યા દેશ દ્વારા વિશ્વના સૌથી મોટા સોલાર પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે? મોરોક્કો મેક્સિકો મલેશિયા મોંગોલિયા None ગ્રીન હાઈડ્રોજનને પેદા કરવા માટે ઇલેક્ટ્રોલાઇઝરનો ઉપયોગ કરવામાં આવે છે આ ઇલેક્ટ્રોલાઇઝરનો પ્લાન્ટ સરકાર દ્વારા કયા સ્થળે નાખવામાં આવશે? ભોપાલ (મધ્યપ્રદેશ) સાણંદ (ગુજરાત) જયપુર (રાજસ્થાન) ગુવાહાટી (આસામ) None ક્યા વર્ષ સુધીમાં કાર્બનના શૂન્ય ટકા ઉત્સર્જનને પહોંચી વળવા ભારત ગ્રીન હાઇડ્રોજનને ઇંધણ તરીકે અપનાવશે? 2026 2030 2050 2070 None વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને કયા દેશનું સર્વોચ્ય રાજકીય સન્માન ઑડર ઓફ ધ નીલ એનાયત કરવામાં આવ્યું છે? શ્રીલંકા મલેશિયા ઇજિપ્ત કેન્યા None નામશેષ થવાના આરે આવેલા ગ્રેટ ઇન્ડિયન બસ્ટ્ટર્ડ (ધોરાડ)ની સંખ્યા હાલમાં ગુજરાતમાં કેટલી છે? 4 માદા 2 માદા 2 નર 4 નર 3 માદા 1 નર None દેશમાં જાતિ પરીક્ષણ અને તેના કારણે થતી ભ્રૂણહત્યા રોકવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા બેટી બચાવો અભિયાનની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે? 2015 2016 2014 2018 None ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) એ 2023 માટે વર્લ્ડ કમ્પીટિટિવનેસ રેન્કિંગ બહાર પાડ્યા છે તેમાં ભારતનો ક્રમ જણાવો? 40 140 14 141 None ધોરણ 5 થી 10ના 23 લાખ બાળકોને ટિટેનસ અને ડીપથેરિયાની વેક્સિન આપવામાં આવશે આ રસિકરણનો પ્રારંભ ગુજરાતમાં કયા સ્થળેથી કરવામાં આવ્યો છે? અમદાવાદ વાપી સુરત ગાંધીનગર None પ્રખ્યાત કામાખ્યા ધામમાં અંબુવાસીનો મેળો કયા રાજ્યમાં યોજાઈ છે? ગુજરાત રાજસ્થાન આસામ હિમાચલ પ્રદેશ None Time's up