Daily Current Affairs Mock Test in Gujarati - 136
1.
1 જુલાઈના રોજ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ કોના સન્માનમાં ઉજવવામાં આવે છે?
2.
રાષ્ટ્રીય GST દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
3.
વિશ્વનું સૌથી મોટું ઓપન ઝૂ અને નેચર ઓરિએન્ટેડ રિવરફ્રન્ટ રાજસ્થાનના કયા શહેરમાં બનાવવામાં આવશે?
4.
આયુષ્યમાન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ હેઠળ મળતી 5 લાખ રૂપિયાની નિશુલ્ક સારવાર વધારીને રાજ્ય સરકાર દ્વારા કેટલી કરવામાં આવી છે?
5.
દુબઈમાં વિશ્વની સૌથી મોટી રહેણાંક ઇમારત બુર્જ બિંગહટ્ટી બનાવવામાં આવશે તે કયા વર્ષ સુધીમાં બનીને તૈયાર થશે?
6.
આગામી સમયમાં 37મી નેશનલ ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે?
7.
RAW (રિસર્ચ એન્ડ એનાલીસિસ વિંગ)ના નવા વડા તરીકે કોની નિમણુક કરવામાં આવી છે?
8.
હાલમાં 2023માં અષાઢી બીજના રોજ કેટલામી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું?
9.
સૌથી મોટી રેલ કોચ ફેક્ટરીનું ઉદઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે?
10.
હાલમાં ચેસ સાથે સંકળાયેલા વી.પ્રણિત ભારતના કેટલામાં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે?