Daily Current Affairs Mock Test in Gujarati – 138 Leave a Comment / By Parmar Savan / July 5, 2023 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 138 ભારતીય રમતવીર પાર્થ સાળુકે કઈ રમત સાથે સંકળાયેલા છે? દોડ ટેનિસ ચેસ તીરંદાજી None ઉધોગોને અનુરૂપ માણસો તૈયાર કરવા માટે રાજ્યમાં કેટલી મેગા ITI સ્થાપવામાં આવશે? 05 10 15 20 None ગુજરાત રેરાના ચેરમેન તરીકે કયા નિવૃત્ત IAS અધિકારીની નિમણૂક કરવામાં આવી છે? સુનીલ જાદવ અનુપમ કીર્તિ અનિતા કરવાલ શોભના સમર્થ None આદિજાતિ યુવક યુવતીઓને GPSC વર્ગ 1 અને 2ના સ્પર્ધનાત્મક પરીક્ષાના કોચિંગ માટે પ્રતિ વિધાર્થી દીઠ કેટલા રૂપિયાની સહાયની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે? 50000 25000 20000 35000 None ફિલ્મ ફેર એવોર્ડ 2024નું આયોજન ગુજરાતના કયા શહેરમાં કરવામાં આવશે? અમદાવાદ ગાંધીનગર સુરત એકતાનગર None વિશ્વ યુવા કૌશલ દિવસ ક્યારે ઉજવાય છે? 15 જુલાઈ 15 જૂન 20 જુલાઈ 20 જૂન None વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને લિજન ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા આ કયા દેશનું સન્માન છે ? રશિયા ફિનલેન્ડ ફ્રાન્સ મલેશિયા None કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા કયા સ્થળે વર્ચ્યુઅલ માધ્યમથી સહકારી સૈનિક સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો? મહેસાણા પાટણ અરવલ્લી ડાંગ None BCCI દ્વારા વરિષ્ઠ પુરુષ પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી છે? અનિલ કુંબલે અજિત અગરકર રાહુલ દ્રવિડ આશિષ નહેરા None રાષ્ટ્રીય પ્રસારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 23 જૂન 23 જુલાઈ 23 ઓગસ્ટ 03 જુલાઈ None Time's up