Daily Current Affairs Mock Test in Gujarati – 139 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 139 સેમિકોન ઇન્ડિયા પરિષદ 2023નું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કયા સ્થળે કરવામાં આવ્યુ? અમદાવાદ રાજકોટ નવસારી ગાંધીનગર None 26જુલાઈના રોજ કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે આ યુદ્ધ કઈ સાલમાં થયું હતું? 2000 1998 1999 1997 None કઈ રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી સીખો - કમાઓ યોજના જાહેર કરવામાં આવી છે? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગોવા કેરળ None હાલમાં ચર્ચામાં રહેલા બેન્જામિન નેત્યાનાહુ કયા દેશના વડાપ્રધાન છે? ઇઝરાયેલ ન્યુઝીલેન્ડ તાઇવાન ઇસ્તંબુલ None ભારતીય રમતવીર શ્રીહરિ નટરાજ કઈ રમત સાથે સંકળાયેલા છે? દોડ ટેનિસ સ્વિમિંગ જીમનાસ્ટિક None હાલમાં ચર્ચામાં રહેલ દેવધર ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે? હોકી ફૂટબોલ કબ્બડી ક્રિકેટ None હાલમાં કોણે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે શપથ ગ્રહણ કર્યા છે? સોનિયા ગોકાણી સુનિતા કરિધાલ સુનિતા અગ્રવાલ રેખા યાદવ None ફીફા વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ 2023નું આયોજન કયા દેશમાં થનાર છે? ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા B અને C બંને None આવકવેરા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 25 જુલાઈ 24 જુલાઈ 23 જુલાઈ 22 જુલાઈ None હાલમાં મહિલાઓ માટે ગૃહ લક્ષ્મી યોજના કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે? કેરળ પશ્ચિમ બંગાળ ગુજરાત કર્ણાટક None Time's up