Daily Current Affairs Mock Test in Gujarati – 140

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 140

ગૌરવ પુરસ્કાર મેળવનાર પૈકીના એક અને છબીકલા સાથે સંકળાયેલા અમૂલ પરમાર કયા જિલ્લાના વતની છે?

હાલમાં દક્ષિણ કોરિયામાં આયોજીત ISSF જુનિયર શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે?

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને જાણીતા મહાન વૈજ્ઞાનિકની આજે પુણ્યતિથિ છે તેમનો રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ જણાવો?

ગુજરાતના ચોથા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન રાજકોટમાં કોના વરદહસ્તે કરવામાં આવ્યું?

પી એમ કિસાન સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રાજસ્થાન ખાતે કેટલા પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા?

26 જુલાઈ 2023ના રોજ કેટલામાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી?

ગુજરાતનું સૌપ્રથમ ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ હાલમાં કયા જિલ્લામાં બનાવવામાં આવ્યું છે?

CISF( સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ)ના સ્થાપના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

27 જુલાઈના રોજ 61મી પુણયતિથી છે એવા પુનિત મહારાજનો જન્મ ગુજરાતમાં કયા જિલ્લામાં થયો હતો?

હાલમાં રાજ્યસભાની અધ્યક્ષતા કરનાર નાગાલેન્ડના પ્રથમ મહિલા સાંસદનું નામ જણાવો?

Leave a Comment