Daily Current Affairs Mock Test in Gujarati – 141

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 141

હાલમાં વિશ્વ આયોગ્ય સંસ્થા (WHO) દ્વારા કયા દેશને મેલેરિયા મુક્ત દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ?

રાજ્યનો પ્રથમ ગ્રે વોટર ટ્રીટમેન્ટ પાયલોટ પ્રોજેક્ટ કયા જિલ્લામાં કાર્યરત કરવામાં આવ્યો છે?

કેન્દ્રીય આવાસ તથા શહેરી બાબતોના મંત્રાલયે પોતાના સ્માર્ટ સિટી મિશનની સમયમર્યાદા વધારીને કયા વર્ષ સુંધી લંબાવી છે?

હાલમાં ખેલો ઇન્ડિયા અભિયાનને 5 (પાંચ) વર્ષ પૂર્ણ થયા છે આ અભિયાનની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી?

આરોગ્ય કર્મીઓને ઓનલાઇન તાલીમ અને તબીબી શિક્ષણ આપવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ વેલ્ફેર(NIHFW) દ્વારા ક્યું પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે?

હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઈડીના ડાયરેક્ટર પદનો કાર્યકાળ સપ્ટેમ્બર માસ સુંધી લંબાવવામાં આવ્યો છે આ પદ પર કાર્યરત નિયામકનું નામ જણાવો?

આજે કે કા શાસ્ત્રીની જન્મજયંતી છે એવા હાલતી ચાલતી વિદ્યાપીઠ સમા બહુશ્રુત વિદ્વાન કેશવરામ કાશીરામ શાસ્ત્રીનો જન્મ ગુજરાતના કયા સ્થળે થયો હતો?

સેમિકન્ડક્ટર ઉત્પાદન અંતર્ગત સેમકોન ઇન્ડિયા 2023 પરિષદનું ઉદ્દઘાટન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કોના વરદહસ્તે કરવામાં આવ્યું?

વર્લ્ડ નેચર કંઝર્વેશન ડે ક્યારે ઉજવવામાં આવે છે?

હાલમાં કયા જિલ્લામાં રાજયકક્ષાના હસ્તકલા હાટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top