Daily Current Affairs Mock Test in Gujarati - 142
1.
હાલમાં સતપાલ ભાનુંની નિમણુક કઈ સંસ્થાના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે ?
2.
દ્વિતીય સેમીકોન ઇન્ડિયા પરિષદ 2023 અંતર્ગત ભારતમાં કેટલી કોલેજોમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન અંગેનો અભ્યાસ શરૂ કરવામાં આવશે?
3.
આજે જે આર ડી ટાટાની જન્મજયંતી છે એવા જહાંગીર રતનજી ટાટાનો જન્મ કયાં અને કયારે થયો હતો?
4.
2024માં પુરુષ T 20 વર્લ્ડ કપનું આયોજન કયા દેશમાં કરવામાં આવનાર છે?
5.
2024માં આયોજીત થનારા T 20 વર્લ્ડ કપ માટે કવોલીફાઈ થનાર 15મો દેશ કયો છે?
6.
હાલમાં ચર્ચામાં રહેલા અને ભારતીય રમતવીર શ્રી શંકર મુરલી કઈ રમત સાથે સંકળાયેલા છે?
7.
હાલમાં જ ગુજરાતના કયા સ્થળે જાપાનીઝ પદ્ધતિથી મિયાવકી વનનું નિર્માણ કરવામાં આવ્યું છે ?
8.
હાથીઓ સાથે સંકળાયેલા ગજહ કોઠા પ્રોજેકટ કઈ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવ્યો છે ?
9.
હાલમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા કયા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ?
10.
હાલમાં ચર્ચામાં રહેલા રસરંગ મેળાનું આયોજન કયા જિલ્લામાં કરવામાં આવ્યું હતું ?