Daily Current Affairs Mock Test in Gujarati – 143 Leave a Comment / By / Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 143 કયા દિવસને પ્રસૂતિ રજા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 28 જુલાઈ 29 જુલાઈ 30 જુલાઈ 31 જુલાઈ None None 2 ઓગસ્ટના રોજ ભારતીય રસાયણશાસ્ત્રના પિતા તરીકે ઓળખાતા પ્રફુલચંદ્ર રાયનો જન્મ થયો હતો તેમનું જન્મ વર્ષ જણાવો? 1947 1955 1960 1961 None ટિળક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા અપાતો લોક માન્ય બાળગંગાધર ટિળક પુરસ્કાર 2023 કોને એનાયત કરવામાં આવ્યો છે? અમિત શાહ નરેન્દ્રભાઇ મોદી અશ્વિની વૈષ્ણવ રાજનાથ સિંહ None મહિલા સશક્તિકરણ પર મંત્રીસ્તરિય પરિષદનું આયોજન 2 થી 4 ઓગસ્ટ સુંધી મહિલા અને બાળવિકાસ બાબતોના કેન્દ્રીયમંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીના વરદહસ્તે કયા સ્થળે કરવામાં આવ્યુ હતું? મુંબઈ ગાંધીનગર દિલ્હી જયપુર None આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 28 જુલાઈ 29 જુલાઈ 30 જુલાઈ 31 જુલાઈ None હાલમાં કયા દેશોમાં રુબેલા રુબેલા વાઈરસની સંપૂર્ણ નાબૂદીની જાહેરાત કરવામાં આવી છે ? ભૂતાન ભારત ટીમોરલેસ્ત A અને C None રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019 માટે શ્રેષ્ઠ ફિલ્મનો પારિતોષિક કઈ ફિલ્મને એનાયત કરવામાં આવ્યો છે ? છેલ્લો દિવસ હેલ્લારો રેવા થઈ જશે None રાજ્ય સરકાર દ્વારા 10મી ચિંતન શિબિરનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? ગાંધીનગર અમદાવાદ સાપુતારા એકતાનગર None કયા રાજ્યના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા નારી વંદન કાર્યક્રમ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે ? રાજસ્થાન કેરળ કર્ણાટક ગુજરાત None હાલમાં ચર્ચામાં રહેલ બાલ શ્રમિક વિદ્યા યોજના કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? હિમાચલ પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ None None Time's up