Daily Current Affairs Mock Test in Gujarati – 144 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 144 વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા 15 ઓગસ્ટ 2023ના રોજથી મેરી માટી મેરા દેશ નામના અભિયાનની શરૂઆત કરવામાં આવશે આ અભિયાન કોના સાથે સંકળાયેલ છે? ખેડૂતો શહીદો મહિલાઓ આપેલ તમામ None હાલની ગણતરી પ્રમાણે દેશમાં વાઘની સંખ્યામાં વધારો થઈને કેટલી થઈ છે? 3900 4000 3682 3880 None હાલમાં 765 વાઘની સંખ્યા સાથે વાઘની સંખ્યામાં પ્રથમ નંબર ધરાવનાર અને ટાઈગર સ્ટેટનો દરજ્જો જાળવનાર રાજ્યનું નામ જણાવો? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ હિમાચલ પ્રદેશ None હાલમાં ચર્ચામાં રહેલા આરીફ મહોમ્મદ કયા રાજયમાં રાજયપાલ પદે નિયુક્ત છે ? કર્ણાટક કેરળ ગોવા તમિલનાડુ None કયા દિવસને વિશ્વ હિપેટાઇટિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 28 જુલાઈ 29 જુલાઈ 30 જુલાઈ 31 જુલાઈ None હાલમાં કયા રેવલે સ્ટેશનને યુનેસ્કો કલ્ચરલ હેરિટેજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે? કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદ ભાયખલા રેલવે સ્ટેશન મુંબઈ રેલવે સ્ટેશન ખડગપુર રેલવે સ્ટેશન કાનપુર None હાલમાં કયા રાજ્ય દ્વારા સશક્તિકરણ મહિલા લોન યોજના શરૂ કરવામાં આવી છે? હિમાચલ પ્રદેશ ગુજરાત રાજસ્થાન ગોવા None સતત છેલ્લા ત્રણ વર્ષથી નિકાસ ક્ષેત્રે મોખરે રહેનાર રાજ્યનું નામ જણાવો? મહારાષ્ટ્ર તેલંગાણા આસામ ગુજરાત None હાલમાં લોકમાન્ય ટિળક એવોર્ડ સમારોહ 2023નું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? મુંબઈ પુણે ઈન્દોર નાગપુર None 15મી ઓગસ્ટ 2023 સ્વતંત્રતા પર્વની રાજયકક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવનાર છે? નવસારી સુરત ડાંગ વલસાડ None None Time's up