Daily Current Affairs Mock Test in Gujarati – 145

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 145

કયા દિવસને WWW( World wibe web ) day તરીકે ઉજવવામાં આવે છે?

સેમિકન્ડક્ટર નીતિ અંતર્ગત ભારત અને કયા દેશ સાથે મળીને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવા માટે MOU કર્યા છે?

હાલમાં કયા રાજ્ય દ્વારા પ્રથમ transjendar જન્મ પ્રમાણપત્રની આકારણી કરીને દેશના પ્રથમ transjendar પ્રમાણપત્ર આપવાની શરૂઆત કરવામાં આવી છે?

કવોલિટી સર્કલ ફોરમ ઓફ ઇન્ડિયા (QCFI)ની નવમી નેશનલ કોંકલેવમાં ત્રણ એવોર્ડ જીતીને શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ કયા એરપોર્ટએ જીત્યો છે?

ગુજરાતને G20 હેઠળના u 20ની યજમાનીનો અવસર મળ્યો એ અંતર્ગત કોના દ્વારા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે U 20 મેમોરિયલ સમિટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો?

1 ઓગસ્ટના રોજ ભારતીય સ્વતંત્રતા ચળવળના પ્રથમ નેતાની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવે છે તેમનું નામ જણાવો?

કયા શહેરમાં ગુજરાતમાં યોજાઈ રહેલી G20 સમિટ અંતર્ગત U20 સમિટને ભાવિ પેઢી યાદ રાખે અને ગ્રીન ઊર્જાને પ્રોત્સાહન મળે તે હેતુથી U20 મેમોરિયલ પાર્કનું અનાવરણ કરવામાં આવ્યું છે ?

વિશ્વના સૌથી મોટા મેરીટાઇમ મ્યુઝિયમનું નિર્માણ કયા સ્થળે કરવામાં આવશે?

G20 ના મહત્વપૂર્ણ એંગેજમેન્ટ ગ્રુપ B20ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી?

ગુજરાતમાં કયા સ્થળે માઇગ્રંટ પાકિસ્તાન હિન્દુ ડોક્ટર્સ રજીસ્ટ્રેશન આભાર સમારોહનું આયોજન મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું?

Leave a Comment