Daily Current Affairs Mock Test in Gujarati – 146

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 146

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેકટ PM મિત્ર ( મેગા ટેકસટાઇલ રીજિયન એન્ડ એપરલ પાર્ક ) દેશના સાત રાજ્યોમાં સ્થાપવામાં આવશે જેના ભાગ રૂપે ગુજરાતના કયા જિલ્લામાં PM મિત્ર પાર્કનું નિર્માણ કરવામાં આવશે?

શ્રમયોગીઓ માટે અંતોદય શ્રમિક સુરક્ષા યોજનાનો પ્રાયોગિક ધોરણે પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે કયા સ્થળેથી કરવામાં આવ્યો?

હાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નાબૂદી મિશન 2047 નો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ વર્ચ્યુઅલ માધ્યમથી સહડોલ ગામેથી કરવામાં આવ્યો આ ગામ કયા રાજ્યમાં આવેલું છે ?

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા તેમજ તેમની ઊપજના મહત્તમ ભાવ મળે એ માટે અને ખેત ઉત્પાદનોની વિદેશમાં ભારે માંગને પહોંચી વળવા માટે કયા સ્થળે ગુજરાત એગ્રો રેડીએશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ સ્થાપવામાં આવ્યું છે જે ગુજરાતનું સૌપ્રથમ e રેડિયેશન સેન્ટર તરીકે ઓળખાશે?

કયા વર્ષથી 15 જુલાઈના રોજ યુવા કૌશલ દિવસની ઉજવણી કરવામાં આવે છે?

સ્પેશિયલ ઓલમ્પિક વર્લ્ડ સમર ગેમ્સ 2023નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું?

વર્ષ 2023માં કેટલામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી?

ભારતમાં વાઘની વસતીનો વાર્ષિક વૃધ્ધિ દર વર્ષે કેટલો નોંધવામાં આવ્યો છે?

કયા સ્થળે 155 વર્ષ જૂની ઔતિહાસિક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા ખાતે 50 લાખના ખર્ચે તૈયાર થયેલા સ્મૃતિ સ્થળનું શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું?

નાગરિકોને નેર કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ભારતનું પ્રથમ સેટેલાઇટ નેટવર્ક .............જિલ્લાના જોટાણામાં શરૂ કરવામાં આવશે?

Leave a Comment