Daily Current Affairs Mock Test in Gujarati – 147

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 147

રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નાબૂદી અભિયાન 2047નો રાજ્યકક્ષાએ પ્રારંભ વલસાડ જિલ્લાના હરિયા ગામેથી કોના વરદહસ્તે કરવામાં આવ્યો હતો?

આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ માટે ગાય દિઠ પ્રતિમાસ ............અને પ્રતિવર્ષ ...........જેટલી નિભાવ સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે?

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના 508 રેલવે સ્ટેશનનું નવનિર્માણ કરીને વિશ્વકક્ષાના બનાવવામાં આવશે જેમાં ગુજરાતના કેટલા રેલવે સ્ટેશનો નો સમાવેશ થાય છે?

74માં વનમહોત્સવની ઉજવણી અને વનકવચ લોકાર્પણ કાર્યક્રમનું આયોઅજન પંચમહોત્સવ સાઈટ જેપુરા પાવાગઢ ખાતે કોની અધ્યક્ષતામાં કરવામાં આવશે?

કયા દિવસને હિરોશિમા દિવસ તરીકે ઓળખાવવામાં આવે છે?

ક્રિકેટ જગતમાં તમામ ICC ટ્રોફીઓ પોતાના નામે કરનાર દેશનું નામ જણાવો

હાલમાં હરસિદ્ધિ વનનું નિર્માણ રાજ્ય સરકાર દ્વારા કયા જિલ્લામાં કરવામાં આવ્યું છે?

હાલમાં સ્માર્ટ સિટી મિશન પ્રોજેક્ટને 8 વર્ષ પૂર્ણ થયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા વર્ષે સ્માર્ટ સિટી મિશનની શરૂઆત કરવામાં આવી હતી?

હાલમાં ચર્ચામાં રહેલ હાથીઓ માટેનું અમચાંગ વન્યજીવ અભયારણ્ય કયા રાજયમાં આવેલું છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top