Daily Current Affairs Mock Test in Gujarati – 148 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 148 સ્ટેટ ઓફ ઇન્ડિયાનું એનવાયરમેન્ટ 2023 રિપોર્ટ અનુસાર પર્યાવરણ સુરક્ષામાં સૌથી ટોચનું સ્થાન ધરાવતું રાજ્ય ક્યું છે ? તેલંગાણા ગુજરાત રાજસ્થાન ઉત્તરપ્રદેશ None ગુજરાતમાં વર્ષ 2019ની સ્થિતિએ વન આવરણમાં કેટલા ચોરસ કિલોમીટરનો વધારો થયો છે? 70 65 69 41 None 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજયકક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી? વલસાડ મહીસાગર ડાંગ તાપી None ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ 2023માં મેન્સ સિંગલ ટાઇટલ જીતીને સર્બિયાનો નોવાક યોકોવિચ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર કેટલામો પુરુષ ખેલાડી બન્યો? પ્રથમ બીજો ત્રીજો ચોથો None ભારતમાં રાષ્ટ્રીય માછીમાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 11 જુલાઈ 12 જુલાઈ 10 જુલાઈ 09 જુલાઈ None ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન હરિયાણાના કયા જિલ્લામાં શરૂ કરવામાં આવશે? કુરુક્ષેત્ર રેવાતી મહેન્દ્રનગર જિંદ None હાલમાં મેઘમલ્હાર 2023 મહોત્સવનો આરંભ કયા સ્થળે કરવામાં આવ્યો? પાવાગઢ સાપુતારા અંબાજી ગિરનાર None 2023માં લોકમાન્ય ટિળક એવોર્ડથી નરેન્દ્રભાઇ મોદીને સન્માનિત કરવામાં આવ્યા આ એવોર્ડની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી? 1984 1983 1953 2003 None ભારતની પ્રથમ ગેમિંગ એકેડમી કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત ગોવા None વર્તમાન કેન્દ્રીય વન મંત્રીનું નામ જણાવો? ભૂપેન્દ્ર યાદવ અનુપમ સિંહ અનુરાગ ઠાકુર સુભાગ યાદવ None Time's up