Daily Current Affairs Mock Test in Gujarati - 149
1.
અમિત શાહ દ્વારા હાલમાં memories never die પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું આ પુસ્તક કયા મહાનુભાવ ના જીવન પર આધારિત છે?
2.
વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
3.
હરિત વસુંધરા યોજના અંતર્ગત ગુજરાતના 100 એકર વિસ્તારમાં કેટલા વન કવચ ઊભા કરવામાં આવશે?
4.
હાલમાં ચર્ચામાં રહેલ મસ્ત્ય 6000 શું છે ?
5.
હાલમાં કઈ યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ તરીકે રાજુલ ગજ્જરની નિમણૂક કરવામાં આવી છે?
6.
ડિજિટલ કુંભ મ્યુઝિયમ પ્રયાગરાજમાં બનાવવામાં આવશે આ પ્રયાગરાજ કયા રાજયમાં આવેલું છે ?
7.
વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ક્યું આકર્ષક પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે?
8.
સરકાર દ્વારા 2030 સુધીમાં કેટલી વંદે ભારત ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ?
9.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમનો સમયગાળો જણાવો?
10.
રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?