Daily Current Affairs Mock Test in Gujarati – 15

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 15

2020 આશાપારેખને મળેલા દાદાસાહેબ ફાળકે એવોર્ડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?

વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

મિશન અમૃત સરોવર યોજના અંતર્ગત ક્યા રાજ્યમાં સૌથી વધુ અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે?

હડપ્પા સંસ્કૃતિ અંગે દુનિયાનું સૌથી મોટું સંગ્રહાલય હાલમાં કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે?

હિંદી ભાષામાં અપાતા વ્યાસ સન્માનમાં કેટલી માનદ રાશી આપવામાં આવે છે?

ભારતની પ્રથમ નાઈટ સફારી પાર્ક ક્યાં બનાવવામાં આવશે?

ભારત 2030 સુધીમાં દુનિયાની કેટલામી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે?

કયા શહેરમાં GI મહોત્સવ 2022નું આયોજન કરવામાં આવ્યું?

દેશનું સૌથી મોટું શાળાકીય શિક્ષણ મિશન 'મિશન સ્કૂલ ઓફ એકસલન્સ'નો રાજ્યવ્યાપી શુભારંભ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયાંથી કરવામાં આવ્યો?

સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2022 સમારોહનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું?

Leave a Comment