Daily Current Affairs Mock Test in Gujarati – 150 Leave a Comment / By holoexam / August 17, 2023 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 150 ભારતીય રમતવીર જેસવીન એલ્ડ્રીન કઈ રમત સાથે સંકળાયેલા છે? ક્રિકેટ વોલીબોલ ખો ખો લોંગ જંપ None હાલમાં નિવૃત્તિ જાહેર કરનાર ખેલાડી સ્ટૂઅર્ડ બ્રોડ કયા દેશ તરફથી ક્રિકેટ રમતા હતા? ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ સાઉથ આફ્રિકા આર્યલેન્ડ None દેશના પ્રથમ હાઇડ્રોજન ઇંધણ ઉદ્યોગની સ્થાપના કયા રાજયમાં કરવામાં આવશે? આસામ ગુજરાત ગોવા ઝારખંડ None વર્તમાન કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું નામ જણાવો? અનુરાગ ઠાકુર મહસુખ માંડવીયા સ્મૃતિ ઈરાની અભિનવ મિશ્રા None આયોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા 7 ઓગસ્ટ 2023ના રોજ મિશન ઇન્દ્રધનુષ 5.0નો રાજ્યવ્યાપી પ્રારંભ કયા સ્થળેથી કરવામાં આવ્યો? અમદાવાદ ગાંધીનગર સુરત વડોદરા None વિશ્વ સિંહ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 09 ઓગસ્ટ 10 ઓગસ્ટ 11 ઓગસ્ટ 12 ઓગસ્ટ None 10 ઓગસ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસના અવસર પર કોના દ્વારા હું ગીરનો સિંહ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું? ભુપેન્દ્રભાઈ પટેલ નરેન્દ્રભાઇ મોદી હર્ષ સંઘવી આચાર્ય દેવવ્રત None હાલમાં ઇન્દિરા ગાંધી સ્માર્ટ ફોન યોજના કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે? કેરળ કર્ણાટક રાજસ્થાન ઉત્તરાખંડ None હાલમાં ચર્ચામાં રહેલ અભિયાન આઝાદી કા અમૃત મહોત્સવનો પ્રારંભ કયારે કરવામાં આવ્યો હતો? 15 ઓગસ્ટ 2021 12 માર્ચ 2021 02 ઓક્ટોબર 2021 26 જાન્યુઆરી 2021 None આવો ગાંવ ચલે હમ પ્રોજેક્ટ ..............કક્ષાએ આરોગ્ય સેવાઓ સરળતાથી પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવ્યો છે? શહેરી ગ્રામીણ જિલ્લા તાલુકા None Time's up