Daily Current Affairs Mock Test in Gujarati – 152 Leave a Comment / By holoexam / August 21, 2023 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 152 સંત રવિદાસ મંદિર કમ સ્મારકનો મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં કોના દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો હતો? અમિત શાહ નરેન્દ્ર મોદી રાજનાથ સિંહ દ્રૌપદી મૂર્મુ None મેનહોલ સાફ કરવા માટે રોબોટિક સ્વેન્ઝર્સને ઉપયોગમાં લેનાર પ્રથમ રાજ્યનું નામ જણાવો? કર્ણાટક ગોવા ગુજરાત કેરળ None સરકાર દ્વારા કયા કયા જિલ્લાઓમાં નવી મેડિકલ કોલેજ સ્થાપવામાં આવશે? વલસાડ,અમરેલી,અમદાવાદ,ડાંગ અરવલ્લી,મહીસાગર,ડાંગ, છોટાઉદેપુર દાહોદ,અરવલ્લી,મહીસાગર, ગીર સોમનાથ નવસારી,વડોદરા,કચ્છ,મોરબી None વિશ્વ જૈવ ઇંધણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 10 august 11 august 12 august 13 august None આર દોરાઇસ્વામીને કઈ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? RAW DRDO BHEL LIC None None આર દોરાઇસ્વામીને કઈ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? RAW DRDO BHEL LIC None આર દોરાઇસ્વામીને કઈ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? RAW DRDO BHEL LIC None આર દોરાઇસ્વામીને કઈ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? RAW DRDO BHEL LIC None વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મધ્યપ્રદેશમાં રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા ઉન્મુલન મિશનનો શુભારંભ કર્યો સરકાર દ્વારા કયા વર્ષ સુંધીમાં સિકલ સેલ એનિમિયાને ખતમ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે? 2050 2037 2047 2027 None જળાશયોને પુનઃ જીવિત કરવા માટે કયા રાજ્ય દ્વારા અમા પોખરી યોજના શરૂ કરવામાં આવી છે? આસામ ઓડિશા આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ None હાલમાં વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? થાઇલેન્ડ જાપાન અમેરિકા ડેન્માર્ક None મહિલા ફીફા વર્લ્ડકપ 2023માં ફાઇનલમાં સ્પેન એ કયા દેશને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી? બ્રાઝિલ આર્જેન્ટિના ઈટલી ઇંગ્લેન્ડ None હાલમાં ચર્ચામાં રહેલ અને ચંદ્ર મિશન લુના 25 કયા દેશ સાથે સંબંધ ધરાવે છે? ચીન જાપાન રશિયા અમેરિકા None Time's up