Daily Current Affairs Mock Test in Gujarati – 151

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 151

આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાનને પૂર્ણ સ્વરૂપે ક્યારે જાહેર કરવામાં આવ્યું છે ?

આઝાદીના 75 વર્ષના ભાગ સ્વરૂપે શરૂ કરાયેલા અને બે વર્ષના મોટા અભિયાન તરીકે આખા દેશમાં ઉજવાયેલા આઝાદી કા અમૃત મહોત્સવની થીમ જણાવો?

હાલમાં ચર્ચામાં રહેલ કાવેરી જળ વિવાદ કયા બે રાજ્યો સાથે સંબંધ ધરાવે છે?

હાલમાં જાહેર કરવામાં આવેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2023માં ભારતનો ક્રમ 126 છે તો સૌથી ટોચનું સ્થાન મેળવનાર દેશનું નામ જણાવો?

એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપ 2023નું આયોજન હાલમાં કયા દેશમાં કરવામાં આવ્યું હતું?

હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને લોકમાન્ય ટિળક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પુરસ્કારમાં સન્માનિત કરાયા બદલ કેટલી રાશી આપવામાં આવે છે ?

હાલમાં કયા દેશ દ્વારા પ્લાસ્ટિક બેગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ?

હાલમાં ચર્ચામાં રહેલા ગુલાબચંદ્ર કટારીયા કયા રાજયમાં રાજયપાલ પદે નિયુક્ત છે ?

સ્ટેટ ઓફ ઇન્ડિયા એનવાયરનમેન્ટ 2023 રિપોર્ટ અનુસાર પર્યાવરણ સુરક્ષામાં ગુજરાતનો ક્રમ જણાવો?

World biofuel day ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

Leave a Comment